ધાધરા ધમ્મરિયાળા…

886

પોષાક પરિધાનથી જ્ઞાતિ-જાતિ અને પ્રદેશની ઓળખ થતી, આજે એવું નાખી આજે તો નર કરતા નારી ઓછા કપડાં પહેરતી હોય તેવું લાગે છે. આ દ્રશ્ય હરિદ્વારનું છે, પણ જોતા જ રાજસ્થાની હોવાનો અણસાર આવી જાય છે. આ પ્રદેશની મહિલાના પહેરવેશ ધમ્મરિયામાં ઘાઘરો લોકનૃત્યોમાં આપણે નિહાળતા રહીએ છીએ.. પરંતુ અહીં તો આ મહિલાઓ યાત્રિક બની ગંગા મૈયામાં સ્નાન કરી થાક ઉતારવા બેઠેલી છે… સાથે જ તેના થીપેલા પોષાકોમાં સુકાઈ રહેલા ઘઘારા ધમ્મરિયાળા નજરે ચડે છે.!

Previous articleમજાદર મુકામે આજે કાગ એવોર્ડ સહિત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન
Next articleસૌની યોજના હેઠળ છોડેલું પાણી રંઘોળા ડેમમાં પહોચે તે પહેલા બંધ કરી દેવાતા હોબાળો કરાયો