નારાયણ નગર ખાતે પોલિયો દિવસની ઉજવણી

571

લાઠી તાલુકાના નારાયણ નગર ખાતે આજરોજ સરપંચ નિલેશભાઇ ડેર ભગીરથ ભાઇ ગઢવી હાજીભાઇ તાજાણી સહિતના આગેવાનો પોલિયો બુથ પર  ઉપસ્થિત રહી પોલિયો દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નારયણ નગર ખાતે ફરજ બજાવતા આંગણવાડી કેન્દ્ર ના બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવી એક થી પાંચ વર્ષ ના બાળકો પોલિયો ના ટીપા પીવડાવી કાર્યક્રમ ને સફળ બનાવવા માટે યોગદાન આપ્યું હતું જેમાં હર્ષિદાબેન જોષી.બિંદયાબેન ચૌહાણ.ફરિદાબેન કલ્યાણી.હંસાબેન ચૌહાણ. ગીતાબેન નાગલાણી સહિત ના બહેનો હાજર રહી પોલિયો દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

Previous articleરાજુલાના રામપરા(ર)ના દિવડો વિસ્તારમાં પીવાનું પાણી પહોંચ્યું
Next articleનવેક માસથી ફરાર આરોપીને ઝડપી લેતી બોરતળાવ પોલીસ