ભાવ. પશ્ચિમના વિસ્તારક તરીકે ભાજપ દ્વારા હુસેનભાઈની વરણી

715

ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના પ્રદેશ પ્રમુખ એમ.કે. ચિશ્તી દ્વારા તાજેતરમાં જિલ્લા વાઈઝ વિસ્તારોકની નિમણુંક કરવામાં આવી છે. જેમાં આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે ભાવનગર પશ્ચિમ વિસ્તાર માટે હુસેનભાઈ ભાલેરાની નિયુક્તિ કરવામાં આવી હતી. તેમની વીસ્તારક તરીકે નિમણુંક થતા ભાજપના આગેવાનો, કાર્યકરો, મુસ્લિમ સમાજના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી.

Previous articleકાગ વંદના અંર્તગત કાગ એવોર્ડ અર્પણ
Next articleજવાહર મેદાન ભાગવત કથામાં કૃષ્ણ જન્મોત્સવનું વર્ણન કરાયું