ઈવીએમ મશીનનું નિદર્શન કરાયું

450

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ, ખાતે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભારતીય ચૂંટણી પંચ દ્વારા યુવા મતદાન જાગૃત થાય તે હેતુથી ઈ.વી.એમ. મશીન અંગેની માહિત આપવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીમાં કઈ રીતે મતદાન કરવું મતદાન અંગે શું પ્રક્રિયા આ ચૂંટણીમાં આધુનિ ઈ.વી.એમ. અંગે વિદ્યાર્થીનીઓે માહિતગાર કરવામાં આવી હતી.

Previous articleધંધુકા એસ.ટી. ડ્રાઈવરની પ્રમાણિકતા..!!
Next articleમોટી પાણીયાળી કલસ્ટર શાળામાં મતદાર જાગૃતિ દિવસની ઉજવણી