ધંધુકા એસ.ટી. ડ્રાઈવરની પ્રમાણિકતા..!!

652

ધંધુકા એસ.ટી. ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ઈમરાનભાઈ સંધરીયાત ધંધુકા- સુરત રૂટમાં ફરજ બજાવતા હતા અને દરમિયાન તેમને બસમાંથી મોબાઈલ અને પાકિટ મળી આવતા તેમણે ચકાસણી કરતા આ બંને વસ્તુઓ સુરતના રહેવાસી મનુભાઈ પટેલની હોવાનું સામે આવતા તેમણે બે દિવસ બાદ મનુભાઈને બોલાવીને પોતાની વસ્તુ પરત કરીને એક ઈમાતદાર ડ્રાઈવર તરીકે ઈમરાનભાઈએ શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડેલ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઈવીએમ મશીનનું નિદર્શન કરાયું