વકતૃત્વ સ્પર્ધામાં ત્રીજા નંબરે મિતલ મકવાણા

655

ઘનશ્યામનગર પ્રા. શાળાની વિદ્યાર્થિની મકવાણા મિતલ જીવણભાઈ જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં   વક્તૃત્વ સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં ત્રીજા  નંબરે આવી શાળાનું ગૌરવ વધારેલ. આ અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન શાળાના શિક્ષક શૈલેષભાઈ ઈટાળિયા તથા વિનોદભાઇ મકવાણાએ આપેલ.

Previous articleક.પરા. દેરાસર ખાતે ભાતાનો પાલ
Next articleવિશ્વ કિડની દિવસ નિમિત્તે ફ્રી કિડની રીપોર્ટ સાથે જાગૃતિ રેલી