જરૂરિયાત મંદોને અનાજકીટનું વિતરણ

487

રોટરી ક્લબ ભાવનગર રાઉન્ડ ટાઉન અને રેઇનબો ફાઉન્ડેશનનાં સંયુક્ત ઉપક્રમે મહાકાળી વસાહતનગર, બોબીન ફેકટરી પાછળ જરૂરીયાતમંદોને અનાજ કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં આર્થિકરીતે પછાત હોય તેવા પરીવારોને ઘઉં, ચોખા, મગ, તેલ, ખાંડ સહિતની ૨૫૦ જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તસ્વીર : મનીષ ડાભી

Previous articleરાજુલાનાં ઉદ્યોગપતિ દ્વારા હરિદ્વારમાં ભાગવત કથા
Next articleઅપહરણ અને ગેંગરેપના ગુન્હાના વધુ એક ફરાર આરોપી ઝડપાયો