GujaratBhavnagar રાજુલાના ગામોનાં વિકાસઅર્થે રૂા. ૧.૪૩ કરોડની ગ્રાંટ ફાળવાઈ By admin - March 20, 2019 648 રાજુલા તાલુકાના તમામ ગામોના વિકાસાર્થે હિરાભાઈ સોલંકીની રજુઆતથી સાંસદ નારણભાઈ કાછડીયાની ગ્રાંટ દ્વારા રૂપિયા એક કરોડ તેતાલીસ લાભ ફાળવતા સરપંચ એસોસિએશન તાલુકા પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયાએ તમામ ગામોના સરપંચો વતી નારણભાઈ કાછડીયાને અભિનંદન પાઠવ્યા હતાં.