રાજુલા બારોટ સમાજ દ્વારા હોળી ઉત્સવની ઉજવણી કરાઈ

519

રાજુલા યુવાદ બારોટ સમાજ દ્વારા પરંપરાગત હોલી ઉત્સવમાં રાષ્ટ્ર ભક્તિના નારા સાથે સંપન્ન પીએસઆઈ તુવર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો.

રાજુલા ખાતે યુવા બારોટ સમાજ દ્વારા પરંપરાગત રાષ્ટ્ર ભક્તિના નારા સાથે હોળી ધૂળેટીના મહાપર્વની ઉજવણી કરાઈ જેમાં હિન્દુ મુસ્લિમ એકતાના પણ રાજુલા શહેરમાં થયા કોઈ અજુગતો બનાવ ન બને અને આગામી ચૂંટણીને અનુલક્ષી આચાર સંહિતા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ બાબતે રાજુલા પીએસઆઈ તુવર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત  ગોઠવાયેલ હતો. જે બારોટ સમાજ દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ પોલીસ કર્મીઓનો આભાર વ્યકત કરેલ.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે
Next articleવલભીપુર શાળામાં ચકલી દિન ઉજવાયો