નંદકુંવરબા મહિલા કોલેજનું ગૌરવ

596

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ બી.કોમ. સેમ-૩ વિભાગનું તાજેતરમાં પરિણામ યુનિ. દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર યુનિવર્સિટીમાં કુ. ગજ્જર વૃંદા એપ્રથમ રેનક જયારે રાણા મિતલબાએ દ્વિતય રેન્ક બારૈયા ક્રિષ્નાએ પાંચમો મેઘાણી વનિતાએ આઠમો જોષી ભાગ્યશ્રીએ નવમો રેન્ક પ્રાપત કરી કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.

Previous articleબારડની અરજીમાં હાઇકોર્ટે ચૂંટણી પંચની ઝાટકણી કાઢી
Next articleલોકતંત્રનાં રખોપાં