મામાદેવના ઓટલાનો પાટોત્સવ ઉજવાયો

522

શહેરના રબ્બર ફેકટરી સર્કલ ખાતે આવેલ મામાદેવના ઓટલાનો આઠમો પાટોત્સ્વ આજે શુક્રવારે યોજાયો હતો. જેમાં સવારે યજ્ઞ કરવામાં આવ્યો હતો અને બપોરે શ્રીફળ હોમ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગેમ હાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભોજન પ્રસાદ લીધો હતો. રાત્રીના નાગજીભાઈ તથા બટુક ઠાકરોનો ડાક ડમરૂનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Previous articleજુની બારપટોળી ગામે મંગળવારે સરકારી કર્મીઓનો સન્માન સમારોહ
Next articleસાવરકુંડલા વહીવંચા બારોટ સમાજની વાડીનું કામ પુર્ણતાના આરે પહોંચ્યું