સ્વીપ કાર્યક્રમ તળે શિક્ષકોની બાઈક રેલી

922

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર દ્વારા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત આજે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી જશોનાથ ચોક ખાતથી પ્રારંભ થઈને જીલ્લા પંચાયત, કલેકટર કચેરી, કાળાનાળા, માધવ દર્શન, સંસ્કાર મંડળ, રૂપાણી સૃકલ, ઘોઘાસર્કલ, ક્રેસન્ટ થઈને એવી સ્કુલમ ેદાન પહોંચી હતી. જયા માનવ સાંકળ બનાવવામાં આવી હતી. આ રેલીમાં પ્રાથમિક  તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

Previous articleઆખલોલ જકાતનાકા પાસેથી જુગાર રમતા બે શખ્સો ઝબ્બે
Next articleભાવ. લોકસભા બેઠકની મુલાકાત લેતાં ચૂંટણી ખર્ચ નિરીક્ષક સુષ્મિતા ભટ્ટાચાર્ય