GujaratBhavnagar નંદકુંવરબા કોલેજ ફેશન ડિઝાઇન વર્કશોપ By admin - April 2, 2019 739 ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજના ડિપ્લોમાં ઇન ફેશન ડીઝાઇનીંગનો ૧૦ દિવસનો વર્કશોપ યોજવામાં આવ્યો છે. જેમાં આજે ચોકલેજ બુકેની ઇવેન્ટ યોજવામાં આવી હતી.જેમાં ૧૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.