આજરોજ ઢસા પોલીસ સ્ટેશનની વિદ્યાથીઓ દ્વારા મુલાકાત લેવામાં આવેલ

511

ઢસા પોલીસ સ્ટેશનના  ઇન્ચાર્જ  પો.ઇન્સપેક્ટર જોષી સાહેબ ની સુચના થી ઢસા પોલીસ સ્ટાફ દ્વારા આજરોજ ઢસા ખાતે આવેલ શાળા ના વિદ્યાર્થી ઓને પોલીસ સુધારણા અને સમન્વય અન્વયે પ્રાથમિક શાળા  શંકરપરા સહીત ૧૦૦ જેટલાં વિદ્યાર્થીઓ ને ઢસા  પોલીસ સ્ટેશન ની મુલાકાત લેવામાં આવેલ કાર્યક્રમમાં પો.સ્ટેશન ખાતેના વેપન્સ ની માહીતી તથા પો.સ્ટેશન ના વિવિધ વિભાગો ની માહીતી તેમજ કાર્ય પદ્ધતિ અને સંબંધીત અધિ.ર્કમ ની કામગીરી અન્વયે માહિતી આપવામાં આવેલ કાર્યક્રમમાં વિદ્યાર્થી ઓને પોલીસ સુધારણા અને ભાવિ.પેઢીમાં દેશ પ્રેમ પોલીસઐકય સહ કારી ની ભાવના પેદા થાય તે બાબતે વક્તવ્ય આપવામાં આવેલ.

Previous articleભાવનગર રેલ્વે ડિવીઝનની આવકમાં ૧૦.૬ ટકા વધારો થયો
Next articleજાફરાબાદ ટાઉન પો.સ્ટે.નાં પી.આઇ. ચનુરાનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો