દક્ષિણામુર્તિ વિદ્યાર્થી ભવનનું ગૌરવ વધારતા સ્કાઉટ-ગાઈડ બાળકો

556

તાજેતરમાં ગુજરાત રાજય ભારત સ્કાઉટ-ગાઈડ સંઘ દ્વારા ગાંધીનગર રાજભવન ખાતે રાજયપાલ ઓ.પી.કોહલીજીની અધ્યક્ષતામાં રાજપાયલ એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન થયું જેમાં દક્ષિણામુર્તિ વિનય મંદિરની વિદ્યાર્થીની શુકલ હેલી જયેશભાઈ તેમજ ગિજુભાઈ કુમાર મંદિરનો વિદ્યાર્થી વ્યાસ શુભમ ભરતભાઈ બન્ને બાળકોને રાજય કક્ષાનો સર્વ્ચ્ચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો સ્કાઉટ-ગાઈડની આ સિધ્ધી બદલ સંસ્થાના ટ્‌્રસ્ટીઓ, નિયામક આચાર્યો તથા સંસ્થા પરિવારે બન્ને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ.

Previous articleજાફરાબાદમાં ભાજપનાં નારણભાઇ કાછડીયાનાં ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ
Next articleઠળિયા ગામે ખરક સમાજ દ્વારા સુરક્ષા મહાકુંભ અંગે મીટીંગ યોજાઈ