કરણ કાપડિયાની પ્રથમ ફિલ્મ ખંભાતા દ્વારા દિગ્દર્શિત બ્લેન્ક, ખિલાડી અક્ષય કુમાર દ્વારા વિશેષ નંબર હશે. તેમણે ગઇકાલે (સોમવાર) મુંબઈમાં એક ઉપનગરીય સ્ટુડિયોમાં ગીત માટે શૂટિંગ કર્યું હતું અને ગીત એક ગ્રૂવી નંબર છે, અક્ષય કુમાર અને કરણ કાપડિયા પર ચિત્રિત કરવામાં આવ્યું છે અને આરકો દ્વારા કંપોઝ કર્યું છે,તથા જે બી પ્રક કંઠે ગવાયું છે, જેમણે તાજેતરમાં અક્ષય કુમારની કેસરીમાં ગીત તેરી મિત્તી માટે અવાજ આપ્યો હતો. ’બ્લેન્ક’,, બેહઝાદ ખંભાતા દ્વારા દિગ્દર્શીત ૩ મે, ૨૦૧૯ના રોજ રીલીઝ થશે જેમાં મુખ્ય ભૂમિકમાં કરણ કાપડિયા અને સની દેઓલ નજરે ચડશે

















