ઉમરાળાની ટીંબી હોસ્પિટલની મુલાકાતે સ્વામી નિર્દોષાનંદ

893

ઉમરાળાના ટીંબી માનવસેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ ની મુલાકાતે પધારેલ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી વિનુભાઈ માંડવીયા નું ઉષ્મા ભર્યું સ્વાગત કરતા માનવસેવા ટ્રસ્ટ ના બી એલ રાજપરા સાહેબ ટ્રસ્ટી ડોડીયા સહિતના અગ્રણીઓએ સ્વામી માર્ગીયસ્મિતજી હોસ્પિટલ દ્વારા થતી આરોગ્ય સેવા ની દરેક વિભાગો થી અવગત કર્યા હતા સ્વામી હોસ્પિટલ દ્વારા દર્દી નારાયણો ની સેવા નિહાળી ખૂબ પ્રભાવિત અને માનવસેવા ટ્રસ્ટની  પ્રવૃત્તિની સરાહના કરી આશીર્વચન પાઠવ્યા હતા

Previous articleમશીનના સ્પેરપાર્ટની ચોરી કરતો એક શખ્સ ઝડપાયો
Next articleપોલીસ લાઇન પાસેના રહેણાંકી મકાનમાંથી ઇગ્લીંશ દારૂ પકડાયો