દુનિયાની સૌથી નાના કદની મહિલા જ્યોતિએ કર્યુ મતદાન

407

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ચુક્યું છે. જેમાં દુનિયાની સૌથી નાના કદની મહિલા જ્યોતિ અમગે પણ પાછળ રહી નથી. ટીવી શો બિગ બોસ ૨૦૧૨માં જોવા મળેલી જ્યોતિએ આજે મતદાન એક ફરજ તરીકે ગણાવીને લોકોને ફરજિયાત મતદાન કરવાનો મેસેજ પણ આપ્યો છે. જ્યોતિએ ફેસબુક પર મતદાન કરીને આવ્યા બાદ ફોટો શેર કર્યો હતો.

Previous article૧૫ મી બાદ કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંતની આગાહી
Next articleવડાપ્રધાન નરેન્દ્ર મોદી અજેય નથી, આ વખતે કોંગ્રેસની જીત થશે : સોનિયા ગાંધી