ક.પરા ખાતેથી શિતળા માતાજીની ધૂન નીકળી

883

શિતળામાં મિત્ર મંડળ – કરચલીયા પરા દ્વારા ચૈત્ર માસ નિમિત્તે શિતળા માતાજીની ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંઇઠફળી, કરચલીયાપરા ખાતેથી નીકળેલી શિતળામાતાજીની ધૂનમાં માતાજીની ધજા, ડી.જે.સાઉન્ડ સાથે ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શિતળામાતાજીની ધૂન શહેરના વિવિધ માર્ગ પર ફરીને શિતળા માતાજી મંદિર, ઘોઘારોડ ખાતે પૂર્ણ થઇ હતી.

Previous articleપ્રાથમિક સુવિધા નહીં, તો મતદાન નહીં !
Next articleતમામ પ્રકારની કુશળતા છતાં ઇલિયાના હિન્દીમાં તો ફ્લોપ