બાબરામાં હનુમાન જયંતિની ઉજવણી

665

બાબરા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હનુમાન જયંતિ ની ધાર્મિક ભાવ સાથે ઉજવણી કરવા માં આવી હતી  બાબરા મધ્ય માં બિરાજતા કષ્ટભંજન મંદિર, મારુતિ હનુમાન મંદિર, સહિત કપિલા હનુમાન મંદિર, વધાવિયા હનુમાન મંદિર ગ્રામ્ય વિસ્તાર ના ખંભાળા,સાત હનુમાન મંદિર, ગમાપીપળીયા બોખલા હનુમાનજી સહિત પૂજા અર્ચના ભોજન બટુક ભોજન સમૂહ પ્રસાદ સહિત ધૂન કીર્તન ભજન સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

Previous articleરાણપુર પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ કરાયું
Next articleચકલીઘર, પાણીનાં કુંડાનું વિતરણ