GujaratBhavnagar પોલીસ કર્મચારીઓ દ્વારા મતદાન By admin - April 19, 2019 1019 આગામી તા.૨૩ એપ્રિલનાં રોજ યોજાનારી ભાવનગર લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવનાર જિલ્લાનાં પોલીસ કર્મચારીઓ માટે આજે મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરનાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઉત્સાહભેર મતદાન કર્યું હતું. તસ્વીર : મનિષ ડાભી