GujaratBhavnagar રાજવી પરિવારે મતદાન કર્યું By admin - April 24, 2019 1162 ભાવનગર સ્ટેટનાં મહારાણી સમ્યુક્તાદેવી, યુવરાજ જયવિરરાજસિંહ તેમજ યુવરાણી સહિત રાજવી પરિવારે આજે સામુહિક મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી અને પોતાની ફરજ નિભાવી હતી અને લોકોને પણ મતદાન કરવા પ્રેરણા આપી હતી.