મનહર પટેલે પાણવી ગામે મતદાન કર્યું

971

ભાવનગર લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર મનહરભાઇ એન. પટેલે આજે સવારે પોતાના ગામ વલ્લભીપુર તાલુકાના પાટણા ગામે પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. સાથો સાથ તેમના પરિવારે પણ મતદાન કર્યુ ંહતું. જ્યારે તેઓએ પણ પોતાનો વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Previous articleભારતીબેને પરિવાર સાથે મતદાન કર્યું
Next articleભાવનગર લોકસભા બેઠકનું સરેરાશ ૫૮.૧૪ ટકા મતદાન