રાજુલા ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાઇ

591

આજરોજ વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત મા.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ.એફ.પટેલ .ડૉ જયેશ પટેલ.જિલ્લા મેલેરીયા અધિકારી ડૉ.એ.કે.સિંગના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઑફીસર ડૉ જે એચ ગૌસ્વામી ના અધ્યક્ષ સ્થાને  તમામ પ્રા.આ.કેન્દ્ર ના હાઇ રીસ્ક ગામો તથા અર્બન જાફરાબાદ વિસ્તાર મા  વિશ્વ મેલેરીયા દિવસ ની ઉજવણી કરવામા આવી જેમા ૨૦૧૯ મા નવી થીમ “મેલેરીયા ના અંત ની શુરૂઆત મારા પ્રયત્નો થી “અંતર્ગત હાઇ રીસ્ક ગામો તથા વિસ્તાર ની સ્કૂલ તથા ગામમા  શિબિર .જૂથ ચર્ચા.આઈ ઈ સી કામગીરી એન્ટી લાર્વલ  કામગીરી  મેલેરીયા રોગ અંગે નિદર્શન તથા રેલી નું પણ આયોજન કરવામા આવ્યું હતું જેમા ડૉ દિનેશ બલદાનિયા ડૉ ઇલાબેન મોરી તથા તાલુકા સૂપરવાયજર શનિશ્વરાભાઈ અને તમામ સૂપરવાયજર તમામ સ્ટાફ અને આશા બેનો હાજરી આપેલ.

Previous articleકથ્થક નૃત્યમાં ભાવ.નું ગૌરવ ડા.નિપા ઠક્કર
Next articleશનિવાર અને રવિવારે શહેરમાં નૃત્ય વિશારદ રંગમંચ કાર્યક્રમ