સ્કાઉટ ગાઇડમાં વિરાણી સ્કુલને રાજ્ય કક્ષાનો એવોર્ડ

571

તાજેતરમાં ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ પ્રો.ઓ.પી.કોહલીની અધ્યક્ષતામાં રાજયપાલ એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગરનાં બી.એન.વિરાણી સ્કૂલના વિદ્યાર્થી રાઠોડ દિપક તેમજ બાળકોને રાજ્યકક્ષાનો સર્વોચ્ચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Previous articleકાગવદરથી ઉના નેશનલ હાઇ-વે કામગીરીમાં ભ્રષ્ટાચાર ઉજાગર થયો
Next article૧૫મી જૂન સુધીમાં પ્રવેશ પ્રક્રિયાને પૂર્ણ કરવા હુકમ