સર્વાંગી તાલીમ પ્રથમ શિબિર

633

શિશુવિહાર સંસ્થામાં બાળકોના વેકેશનના સદઉપયોગ સાથે તેમના કૌશલ્ય વીકાસનો કાર્યક્રમ શિશુવીહાર પ્રાંગણમાં ૧૬ એપ્રિલથી ર૭ એપ્રિલ દરમિયાન યોજાયો. જેમાં વિવિધ સ્કેટિંગ, બ્યુટિપાર્લર, કમ્પ્યુટર, સંગીત, મહેંદી, ગ્લાસ પેઈન્ટિંગ, ચિત્ર, આર્ટ એન્ડ ક્રાફટ, અંગ્રેજી ગ્રામર, પ્રકારે ૧૬ કૌશલ્ય માટેના તાલીમ કાર્યક્રમમાં ર૩૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.

Previous articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી
Next articleજાફરાબાદ હવેલીમાં મહાપ્રભુજીના પ્રાગટય ઉત્સવની થયેલી ઉજવણી