સ્વચ્છ સુંદર કિગાલી નગર

999

વિશ્વના સુંદર સ્વચ્છ નગરોમાં સ્થાન છે, કિગાલી શહેરનું આફ્રિકાના રવાન્ડા દેશની રાજધાની કિગાલી. સ્વચ્છતા રાખવા કે ગંદકી ન કરવા માટે કોઇ જગ્યાએ સૂચના કે કોઇ જાહેરાતના પાટીયા લગાવાયા નથી. ચોખ્ખાઇ રાખવી તે નગરજનો માટે સ્વાભાવિક બની ગયું છે. જાહેરમાર્ગ કે બજારમાં ભરપૂર અને ટેકરીઓ પર સ્વચ્છ સુંદર કિગાલી નગરમાં મોરારિબાપુના વ્યાસાસને યોજાયેલ રામકથામાં ભારતીય શ્રોતાઓ રામકથા સાથે અહીંની સ્વચ્છ પ્રથા પણ સ્પર્શી ગઇ હતી.

Previous articleસેવાતીર્થની મુલાકાતે ડીસેબલીટી કમિશ્નર
Next articleવિજ્ઞાનનગરીમાં બાળકો માટે કાર્યશાળા