ગઢડા સ્વામી. મંદિરની ચૂંટણી સંદર્ભે ચેકીંગ

672

ગઢડા સ્વામીનારાયણ મંદિર ની ચુંટણી મામલે બોમ્બ સ્કોડ દ્વારા સુરક્ષા ને તપાસ હાથ ધરવામાં આવી હતી. બોટાદ જીલ્લાના ગઢડા ખાતે સ્વામી નારાયણમંદિર  ખાતે ૫ મે ના રોજ ચુંટણી યોજવાની છે તે અનુસંધાને આજરોજ બોટાદ પીઆઈ એમ.એમ.દિવાન પીએસઆઇ . એ.જી.જાડેજા તથા એસ.ઓ.જી સ્ટાફ બોમ્બ સ્કોડ સ્ટાફ દ્વારા મંદિર તેમજ મંદિર ના તમામ ભાગ મા તપાસ હાથ ધરવામાં આવી હતી.

Previous articleરાણપુર ખાતે વેપારી મહામંડળનો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો
Next articleરાણપુરને પાણી પુરૂ પાડતા ભડલા ડેમની લાઈનમાંથી ૮ ગેરકાયદે કનેકશનો કપાયા