ગારીયાધાર મેમણ સમાજ દ્વારા ઇફતાર પાર્ટી

679

ગારીયાધાર મેમણ સમાજ દ્વારા પવિત્ર રમઝાન માસ નિમિત્તે આજરોજ ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ રાજકીય પક્ષના આગેવાનો, વિવિધ શાખાનાં કર્મચારીઓ સહિત સમાજના આગેવાનો વિગેરે એકસાથે ઇફતાર પાર્ટીમાં હાજર રહીને સામાજીક તથા કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

Previous articleઢસા રેલ્વે લાઇન નજીક રાત્રીનાં સમયે માટી ભરેલું ડમ્પર પલ્ટી જતા ભાગદોડ
Next article૩૧ મે તમાકુ નિષેધ દિવસ