સિહોર એલ.ડી. મુની હાઈસ્કુલનું ગૌરવ

810

સિહોરની એલ.ડી.મુની હાઈસ્કુલના ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી લુખી કૃણાલ ધીરજલાલ પર૭ ગુણ સાથે ૯૪.૪૯ પર્સન્ટાઈલ માર્ક મેળવી રાજયમાં એ-૧ ગ્રેડમાં સ્થાન   મેળવી સરકાર દ્વારા સરકારી કે ગ્રાન્ટેડ કોલેજોમાં અભ્યાસ અર્થે રૂા. ૮૦,૦૦૦/- અંકે રૂપિયા એશી હજાર પુરા મળે તેવી સિધ્ધિ હાંસલ કરી એલ.ડી.મુની હાઈસ્કુલ સિહોરનું ગૌરવ વધારેલ છે. શાળાના આચાર્ય તથા સમગ્ર સ્ટાફ તથા એજયુકેશન સોસાયટીએ વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતાં.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleજાફરાબાદની ૫ વર્ષની દીકરી બોલે છે તમામ સંસ્કૃત શ્લોક