શકિત એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ

733

શક્તિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ વર્ષ-૨૦૧૯ ના સમર કેમ્પ અંતર્ગત ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. જેમાં ભાવનગરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રોત્સાહન ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. આમંત્રિતો તરૂણભાઇ તથા હરેન્દ્રસિંહ ગોહિલના હસ્તે ઇનામ વિતરણ કરાયેલ.

Previous articleનવીદિલ્હી : ડીઝીટલ વિલેજ કાર્યશાળા
Next articleરાણપુરમાં સામાજિક કામે આવેલા ધારાસભ્યએ ગ્રા.પં.ની મુલાકાત લીધી