ઢસાનાં ક્લાસીસે શ્રદ્ધાંજલી પાઠવી

688

બોટાદ જીલ્લા ના ઢસાગામ ખાતે આવેલ નેઅમત કોમ્પ્યુટર કલાસીસ દ્વારા આજે સવારે પાંચ મીનીટ મૌન પાળી શ્રધ્ધાંજલિ પાઠવાઈ મીણબતી દ્વારા માસુમ બાળકો ને શ્રધ્ધાંજલિ આપી નેઅમત કોમ્પ્યુટર ના તમામ વિધીયાથીઓએ પ્રાર્થના  કરી ભગવાન આત્માને શાંતી આપે  તેના માતા પીતાને સહન શકિત આપે તેવી પ્રાર્થના સાથે શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

Previous articleગ્રીનસીટીના દેવેનભાઇ આંકરા પાણીએ; વૃક્ષોને થતું નુકશાન અટકાવવા ખૂદ મેદાને
Next articleસિહોરનાં રહેણાંકી મકાનમાંથી ૧૫૫ બીયરના ટીન મળી આવ્યા