ભાવનગર લેબર લો પ્રેક્ટીશનર્સ એસોસીએશનના હોદ્દેદારોની વરણી

967
bvn2312018-12.jpg

ભાવનગર લેબર લો પ્રેક્ટીશનર્સ એસોસીએશનના સને ર૦૧૮ના વર્ષ માટે હોદ્દેદારોની વરણી થયેલ છે. જેમાં પ્રમુખ ગંગાધરભાઈ ર. રાવળ, ઉપપ્રમુખ પી.એ. શાહ, કે.એન. સિંહ, મહામંત્રી ઘનશ્યામભાઈ એમ. પારેખ, મંત્રી, ભરતભાઈ ડી. જોશી તથા ધર્મેન્દ્ર જે. સરવૈયા તેમજ ખજાનચી તરીકે અજય પી. પારેખની વરણી કરવામાં આવેલ છે. નવા વરાયેલા હોદ્દેદારોને એસોસીએશનના સભ્યો અને મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી.

Previous articleઅનિડા (ડેમ) પ્રા.શાળાના બાળકોનું NMMSની પરિક્ષામાં ઝળહળતું પરિણામ
Next articleસથરા ચોકડીએ પાણીનો વેડફાટ