સથરા ચોકડીએ પાણીનો વેડફાટ

1020
bvn2312018-9.jpg

અલંગ પાસે આવેલ સથરા ગામની ચોકડી પાસે મહિપરીએજની લાઈનનો વાલ્વ લીક થતા છેલ્લા ત્રણ દિવસથી પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. સરકાર દ્વારા પાણી બચાવો માટેની આમ પ્રજાને જાહેરાતો આપી અપીલ કરે છે. જ્યારે તંત્ર દ્વારા છેલ્લા ત્રણ દિવસથી થતા પાણીનો વેડફાટને અટકાવી શકતું નથી. 

Previous articleભાવનગર લેબર લો પ્રેક્ટીશનર્સ એસોસીએશનના હોદ્દેદારોની વરણી
Next articleરાજુલા તાલુકાની બર્બટાણા અને રામપરા-૧ ગ્રા.પં. સમરસ બની