શહેરમાં ૮ વર્ષના બાળકે  ૨૯ રોઝા પૂર્ણ કરી અલ્લાહની બંદગી કરી

1011

ભાવનગર માં રહેતા અને કાળાનાળા વિસ્તાર માં અરમાન ગારમેન્ટ નામ ની રેડીમેન્ટ ની દુકાન ચલાવતા હનીફભાઈ ડરૈયા ના ૮ વર્ષ ના પુત્ર અરમાને આવા કાળઝાળ ઉનાળે ૨૯ રોઝા રાખી અલ્લાહ ની બંદીગી કરી હતી તેમના પરિવાર અને તેમના મિત્ર જાહિદ મંધરા એ મુબારક બાદ પાઠવી હતી.

Previous articleવૃદ્ધનો ભોગ લેનાર ગાયના માલિક સામે આખરે ગુનો નોંધાયો
Next articleબાબરા રમજાન ઇદની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી