GujaratBhavnagar બાબરા રમજાન ઇદની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી By admin - June 5, 2019 647 બાબરા સુન્ની મુસ્લિમ જુમાત દ્વારા આજે ઇદ મુબારખ ના મોકા ઉપર ઇદગાહ મસ્જિદ માં નમાજ બંદગી અને એક બીજા ને ઈદ ની ખુશાલી વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. તાલુકા ના તાઈવદર અને મોટા દેવળીયા કરીયાણા મિયાખીજડિયા માં પણ ઇદ અંગે ખુશાલી વ્યક્ત કરવા માં આવી હતી.