નર્મદા સિમેન્ટ મીતીયાળા ગ્રા.પં. દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

510

મીતીયાળા ખાતે નર્મદા સિમેન્ટ જાફરાબાદ, ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી જેવા નર્મદા સિમેન્ટ કંપનીના અધિકારીઓ ભરત ગોખરૂં, મનોજ પાટીલ, સોજીત્રા, સાકરીયાભાઇ, ફાલ્ગુનીબેન, યુનિટ સભ્ય પ્રફુલભાઇ સાંખટ, જયેશભાઇ ગૌસ્વામી, છગનભાઇ મકવાણા, નર્મદા સિમેન્ટ દ્વારા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મીતીયાળા ગ્રામપંચાયત સરપંચ ચંદુભાઇ બાંભણીયા, ઉપસરપંચ કાળુભાઇ તેમજ ગામ આગેવાનોની ઉપસ્થિતિમાં ૩૦ વૃક્ષોનું વાવેતર રકરાયું તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય બળવંતભાઇ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહી સહકાર આપ્યો હતો તેમજ વાવેવ વૃક્ષોનું જતન કરવા સાથેનો નિર્ધાર કરાયો હતો.

Previous articleબીજબોલ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ
Next articleરાણપુર પોલીસે ૨૫૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો