રાણીવાડા ગામે સીમ વિસ્તારમાં યુવાન ઉપર દિપડાનો હુમલો

902

મહુવા તાલુકાના દાઠા પોલીસે સ્ટેશને નીચે આવતા રાણીવાડા ગામે ગંગાવાવ ની સીમ વિસ્તારમાં રાણીવાડાના ભરતભાઇ ઢાપા  ઉપર અચાનક દિપડા નો હુમલો આ અંગે મહુવા આર એફ ઓ  અધીકારી સાથે ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે મહુવા નો ફોરેસ્ટ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે પીજરુ લઈ ને અને એમ. બી. ધાધલયા. પી. એમ ચુડાસમા. એચ. બી. બારોટ અને આર એફ ઓ ની ટીમ દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત ને મહુવા હનુમંત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા ત્યાંથી વધુ ઈજા હોઈ ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે તેમ જણાવ્યું હતું.

Previous articleરાજ્યમાં વરસાદનાં કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી
Next articleવાયુ વાવાઝોડુ ૧૭-૧૮મીએ કચ્છને હિટ કરે તેવા એંધાણો