વાહનચોરીનાં ફરાર રીઢા ચોરને ઝડપી લેતી પોલીસ

587

આજરોજ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન બાતમીરાહે રાહે, રાજકોટ ગ્રામ્ય જેતપુર સીટી પોલીસ સ્ટેશન ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી નરેશભાઇ ઉર્ફે નરશી બાલુભાઇ સરવૈયા/કોળી ઉ.વ.૩૨ રહેવાસી નવાગામ, પ્રાથમીક શાળા પાસે તા.ગારીયાધાર જી.ભાવનગર વાળાને તેના ઘરેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Previous articleવડસાવિત્રી વ્રતનું પૂજન
Next articleછેતરપીંડીના ગુન્હામાં બે વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવ. એસઓજી