સમુદ્ર કિનારે યોગ દિવસ ઉજવાયો

542

તળાજા ના ગોપનાથ નજીક આવેલા રાજપરા ગામ ના આચાર્ય અને સ્ટાફ દ્વારા વિધાર્થીઓ અને આગેવાનો સાથે આચાર્ય ના માર્ગદર્શન હેઠળ વાલી અને વિધાર્થીઓ દ્વારા ખુલ્લા સમુદ્ર કિનારે યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી અને સમુદ્ર કિનારે યોગ દિવસ ઉજવ્યો હતો જેથી બાળકો નો ઉત્સાહ બેવડાયો હતો.

Previous articleબગદાણા પોલીસે યોગ કર્યા
Next articleસીન્ટેક્ષ કંપનીમાં યોગદિન ઉજવાયો