ગૌતમબુદ્ધ પ્રા.શાળામાં દફતર કિટ વિતરણ

458

નગર પ્રાથમિક શિક્ષણ સમિતી ભાવનગર સચાંલિત ગૌતમબુદ્ર પ્રાથમિક  શાળ નંબર ૫૫ ફુલસર ચિત્રા ખાતે ધોરણ ૧ મા દાખલ થતા ભુલકાને સત્કારવા તેમજ દફતર  વિતરણ કાયૅક્રમ તેમા મુખ્ય મેહમાન શિક્ષણ સમિતક્‌ના ડેપ્યુટી ચેરમેન મેહન્દ્રસિહં ગોહિલ, શહેર કોંગ્રેેસ ડોકટર સેલ ના પ્રમુખ ડો ગોરાંગ સાટીયા, કૉપરેટર ,કાંન્તી ભાઈ ગોહિલ, કૉપરેટર કીૅતિબેન દાણીધરીયા ત્થા સ્કુલ પ્રિન્સીપાલ સાહેબ અને સ્કુલ સ્ટાફ મોટી સંખ્યામા વિધાથીૅ અને વાલીઓ ઉપસ્થીત રહેલા.

Previous articleનિંગાળા પ્રા.શાળાનાં ધો.૧ થી ૪ના વર્ગો બંધ કરાતા વાલીઓ ભૂખ હડતાલ ઉપર
Next articleસોનગઢની બે સગ્ગી બહેનો રાજકોટ ખાતે સ્કીલ એવોર્ડથી સન્માનિત