સોનગઢની બે સગ્ગી બહેનો રાજકોટ ખાતે સ્કીલ એવોર્ડથી સન્માનિત

508

ભાવનગર નજીકના સોનગઢ તાબાના રેવા ગામના અને હાલ સોનગઢ રહેતા રાજેશ્વરીબા હેમંતસિંહ ગોહિલ અને તેમના નાનાબેન ગાયત્રીબા ગોહિલને રાજકોટ ખાતે સ્કીલ એવોર્ડ અપાયો. મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન દ્વારા દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ., પુનામાં વેસ્ટ જોનમાં હેન્ડબોલ રમવા માટે તેમજ ગાયત્રીબાને વુમન ક્રિકેટમાં નાગપુર ખાતે રમવા માટે આ એવોર્ડ આપવામાં અપાયા હતા.

Previous articleગૌતમબુદ્ધ પ્રા.શાળામાં દફતર કિટ વિતરણ
Next articleરાજસ્થાન સ્થિત દાતા પરિવાર દ્વારા બેલા ગામની સંસ્થા સહિત શાળામાં વસ્ત્રદાન