દામનગર ગુરૂકુળ ખાતે વાલી મીટીંગ યોજાઈ

318

દામનગર સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ના ગુરૂકુળ ખાતે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ ની વાલી મીટીંગ યોજાય ઉચ્ચ અભ્યાસ કરતા છાત્રો મુક્ત વાતાવરણ માં સકારાત્મક રીતે અભ્યાસ માં રસ રુચિ વધે તેવા ઉમદા હેતુ એ વિદ્યાર્થી ઓ ના વાલી ઓ સાથે પ્રોફસરો ની મીટીંગ માં ડોબરીયા સાહેબ દોમડિયા સાહેબ કોલડીયા સાહેબ રાઠોડ સાહેબ સહિત ના શિક્ષકો નું સુંદર માર્ગદર્શન મેળવતા વાલી ઓ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ ને સમય પાલન વચન પાલન કમિટમેન્ટ શિસ્ત ડીસીપ્લીન રિસ્પેક્ટ વિશે ઉદરણસાથે મોટીવેશનલ સ્પીકર ડોબરીયા દ્વારા માર્ગદર્શન અપાયું.