એનસીસીનો પદવીદાન સન્માન સમારોહ

570

એનસીસી ટ્રેનીંગનાં ત્રણ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા રાજકોટ ગૃપનાં કેડેટ્‌સોને સી’ સર્ટીફિકેટ પદવીદાન સન્માન સમારોહ ભાવનગરના મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે ગૃપ કમાન્ડર બ્રિગેડીયર સંજીવ દત્તની ઉપસ્થિતિમાં યોજાયેલ. આ પ્રસંગે કેડેટ્‌સોને સર્ટીફિકેટ આપવા ઉપરાંત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Previous articleવિરપુર પાલી.શાળાનાં બાળકોને ચોપડા વિતરણ
Next articleગેસ લાઇન લીકેજ થતા લોકોમાં રોષ