બડગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

398

જમ્મુ કાશ્મીરના બડગામમાં સેના અને આતંકવાદી વચ્ચે થયેલી અથડામણમાં સેનાએ એક આતંકવાદીને ઠાર કર્યો. વહેલી સવારે સેનાને બાતમી મળતાની સાથે સમગ્ર વિસ્તારનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.

જે દરમ્યાન આતંકવાદીઓએ સેના પર ફાયરિંગ કર્યુ હતુ. જે બાદ સેનાએ આતંકવાદીનો ઘેરાવ કરી તેના ઠાર કર્યો હતો.સેનાના ઓપરેશન દરમ્યાન બડગામમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી. ત્યારે આ ઓપરેશનમાં રાષ્ટ્રીય રાયફલ, સીઆરપીએફ અને એસઓજીની ટીમ જોડાઈ હતી.

Previous articleચંદ્રાબાબૂના રિવર ફ્રન્ટ બંગલાને પણ તોડવાની તૈયારી, એક સપ્તાહમાં ખાલી કરવાની નોટિસ
Next articleછત્તીસગઢ : અથડામણમાં ૩ સીઆરપીએફ જવાન શહીદ