રાજુલામાં ભાજપ સંગઠન પર્વ તળે સદસ્યતા અભિયાન બેઠક

521

રાજુલા માર્કેટ યાર્ડ ખાતે ભાજપ પરીવારના સંગઠન પર્વ કાર્યશાળા શહેર તાલુકા સદૃશ્યતા અભિયાન ૨૦૧૯ અંતર્ગત માજી કૃષિ રાજ્યમંત્રી અને જિલ્લા ઇન્ચાર્જ વી.વી.વઘાશીયા, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા, જિલ્લા મહામંત્રી રવુભાઇ ખુમાણ, માજી નગરપાલિકા પ્રમુખ સંજયભાઇ ધાખડા, પરેશભાઇ લાડુમોર, સાગરભાઇ સરવૈયા, દિલીપભાઇ જોશી, ડા.હિતેશભાઇ હડીયા, હરસુરભાઇ લાખણોત્રા, માર્કેટ યાર્ડ ડીરેકટર મનુભાઇ ધાખડા, મહેન્દ્રભાઇ ધાખડા, તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઇ લાડુમોર, માજી તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઇ બોસ, પ્રતાપભાઇ મકવાણા, કનુભાઇ ધાખડા વાવેરા, તાલુકા પંચાયત પ્રમુખ સ્થાનેથી જીલુભાઇ બારૈયા, ઉપપ્રમુખ અરજણભાઇ વાઘ, કાતર દરબાર દાદબાપુ વરૂ, વિનુભાઇ માંડરડી, ચિરાગભાઇ જોશી, ગજેન્દ્રસિંહ પરમાર, મહિલા મોરચાના સહિત આગેવાનો મહિલા મોરચાના ભાવનાબેન બાંભણીયા, રેખાબેન ચૌહાણ સહિત શહેર તાલુકા ભાજપના આગેવાનોની ઉપસ્થિતિ રહેલ.

Previous articleવૃક્ષ રાષ્ટ્રીય કામગીરી જ નહિં પરંતુ વ્યક્તિગત ફરજ : નાનુભાઇ વાઘાણી
Next articleઅંબિકા શાળાનાં બાળકોને કિટ વિતરણ