દામનગર શહેર સમસ્ત માલધારી સમાજ આયોજિત બીજોત્સવની ભવ્ય ઉજવણી

556

દામનગર શહેર અને ખારાપાટ માલધારી આયોજિત બીજોત્સવ ની ભવ્ય ઉજવણી શહેર ના મુખ્ય માર્ગો પર નેજા સાથે હાજરો ભાવિકો ની વિશાળ હાજરી

માલધારી યુવકો ના લાઠીદાવ કરતબો આકર્ષણ નું કેન્દ્ર શહેર ના સરદાર ચોક માં રામાપીર ના નેજા સાથે ભવ્ય રાસોત્સવ યોજાયો

માલધારી યુવકો ના લાઠીદાવ ના કરતબો જોવા ભારે ભીડ જોવા મળી સીતારામનગર થી પ્રસ્થાન થયેલ નેજા યાત્રા સરદાર ચોક થઈ છભાડીયા રોડ થઈ ઠાકોરદ્વાર પહોંચી હતી અષાઢી બીજ ની ભવ્ય ઉજવણી કરતા સમસ્ત માલધારી સમાજ ની

નેજાયાત્રા રાસોત્સવ લાઠીદાવ સાથે ભજન ભોજન સાથે અનેકો જંગમી તીર્થકર સમાં સંતો ની ઉપસ્થિતિ માં ભવ્ય રીતે બીજોત્સવ ઉજવાયો.

Previous articleજાફરાબાદમાં ભાજપની સંગઠન સદસ્યતા અભિયાન બેઠક યોજાઇ
Next articleસુભાષનગરમાં તિક્ષ્ણ હથિયારોનાં ઘા ઝીંકી યુવાનની હત્યાથી ચકચાર