તલાટી-મંત્રી મંડળનાં હોદ્દેદારોની વરણી

545

આજે ભાવનગર જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની કારોબારી બેઠક મળેલ. જેમા યુવરાજસિંહ ગોહિલની પ્રમુખ,વિપુલભાઇ કાત્રોડીયા તથા રુષિરાજસિંહ ગોહિલ  ની ઉપ પ્રમુખ,કપિલભાઈ બારૈયાની મહામંત્રી, વિરભદ્રસિહની ખજાનચી દિગ્વિજયસિંહ ગોહિલ અને ગીતાબેનની રાજય પ્રિતિનિધિ તરીકે બિન હરીફ વરણી કરવામાં આવેલ.

Previous articleરાજુલામાં ભાવપૂજન સમારોહ સંતોના ભવ્ય સામૈયા કરાયા
Next articleદ. ગુજરાતમાં મેઘો મૂશળધાર : વલસાડ-વાપીમાં વરસાદી આફત