નિષ્ઠા ફાઉન્ડેશન દ્વારા વૃક્ષ વિતરણ કરાયું

695

નિષ્ઠા ફાઉન્ડેશન  ફુલસર દ્ગારા વૃક્ષ મારું મિત્ર અંતર્ગત વૃક્ષ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો જેમાં.૫૦૦ વૃક્ષ અને છોડવા નું વિતરણ કરવામાં આવ્યું અને ગત વર્ષે જે બાળકો એ સારી રીતે વૃક્ષો નું જતન કરેલ તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ કાર્યક્રમ માં અતિથિ વિશેષ તરીકે દેવેન્દ્ર ભાઈ શેઠ(ગ્રીન સીટી),રામરાજસિહ(એક્સ.આર્મિ),કિશોરભાઈ સોલંકી(કૃષિ એક્સપટઁ),અરવિંદ દાદા પંડ્યા(ભુદેવ) પધાર્યા હતા આ કાયૅક્રમ ને સફળ બનાવવા માટે સંસ્થા મહેશભાઇ પંડ્યા, કુલદીપભાઈ ગઢવી અને આરતીબેન પંડ્યા એ જહેમત ઉઠાવેલ.

Previous articleશિશુવિહારમાં ડા.શૈલેષ જાની દ્વારા જાગૃત વાલીઓને માર્ગદર્શન અપાયું
Next articleસ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત વોલ પેઇન્ટીંગ સ્પર્ધા યોજાઇ