કનારા પ્રા.શાળામાં ડેન્ગ્યુની માહિતી

0
339

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના કનારા ગામે પ્રા.શાળામાં નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત બાળકોને ડેન્ગ્યુ વિશે માહીતી આપવામાં આવી હતી.સાથે શાળાના સ્ટાફના સહયોગથી લોકોમાં જાગૃતી આવે તેવા હેતુથી રેલી યોજવામાં આવી આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા નાગનેશ મેડીકલ ઓફીસર,સુપરવાયઝર ના માર્ગદર્શન અનુસાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ,કનારા પ્રા.શાળા સ્ટાફ,આશાબહેનો દ્વારા કાર્યક્રમને સફળબનાવવા આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here